રાજકોટઃ LRD ભરતીને લઈ મહિલા ઉમેદવારો મેદાને! સરકારે જાહેર કરેલા મેરીટ બાદ ફરી વિરોધ

LRD woman aspirants stage protest over not getting job despite govt announcement Rajkot

ફરી એકવાર LRD ભરતીનો વિવાદ વકર્યો છે. રાજકોટમાં LRD ભરતીને લઈ મહિલા ઉમેદવારો ફરી મેદાને આવી છે. સરકારે મેટીરની જાહેરાત કર્યા બાદ પણ નોકરીના ઓર્ડર ન મળતા મહિલા ઉમેદવારો રોષે ભરાઈ છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 62.50 મેરીટ જાહેર કર્યું હતું, તેમ છતાં નોકરીનો ઓર્ડર ન મળતા મહિલા ઉમેદવારો હવે ગાંધીનગર જઈને વિરોધ પ્રદર્શન કરશે.

READ  ગાંધીનગર: રાજ્યમાં પ્રથમવાર કોરોનાના દર્દી સામે માહિતી છુપાવવા બદલ નોંધાઇ ફરિયાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અંબાજીઃ શિક્ષિકાની કારની અડફેટે ધોરણ-2માં અભ્યાસ કરતી બાળકીનું મોત, જુઓ VIDEO

FB Comments