ગાંધીનગર: LRD મહિલા ભરતીનો મુદ્દો, ઓર્ડર જલદી આપવા મહિલાઓની માગ

LRD women candidates demanding to start recruitment process Gandhinagar

LRD મહિલા ભરતી અટકી છે ત્યારે ગાંધીનગર ખાતે મહિલાઓએ કલક્ટરને આવેદનપત્ર આપવા પહોંચી છે. હાલ સમગ્ર રાજ્ય કોરોના સામે જંગ લડી રહ્યું છે, ત્યારે લોકડાઉનને કારણે યુવાઓ પણ બેરોજગાર બની રહ્યાં છે. માત્ર એટલું જ નહીં, ભરતી પ્રક્રિયા પણ અટકી પડી છે. ખાસ કરીને LRD(લોક રક્ષક દળ)ના ભરતી વિવાદને લઈ યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા LRDમાં મહિલાઓની જેમ સમાન મેરિટથી પુરૂષ ઉમેદવારોની જગ્યાઓમાં પણ વધારો કરવાની માંગણી કરી રહેલા યુવાઓ ગત સોમવારે ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા એકત્ર થયા હતા. આજે LRD મહિલા ભરતી માટે મહિલાઓ ગાંધીનગર કલેક્ટરને આવેદન પત્ર આપવા પહોંચી.

READ  લોકસભા ચૂંટણી 2019 : પાટણમાં લીલાધર વાઘેલા, આણંદમાં દિલીપ પટેલ અને છોટા ઉદેપુરમાં રામસિંહ રાઠવાને ભાજપે ન આપી ટિકીટ, આ સાથે જ નવા ચાર નામ થયા જાહેર

આ પણ વાંચો: VIDEO: સુરતમાં કોરોનાની સારવાર માટે વધુ 600 બેડની સુવિધા ઉભી કરાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments