પંજાબ: ACP અનિલ કોહલીનું કોરોનાથી મોત, મુખ્યપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ

Ludhiana ACP Anil Kohli dies due to COVID19, wife tested positive Punjab ACP Anil Kohli nu corona thi mot CM e Dukh vyakt karyu

પંજાબના લુધિયાણાના ACP અનિલ કોહલી કોરોના સામે જંગ હારી ચૂક્યા છે. અનિલ કોહલી કોરોના સામે લડતા હતા. છેલ્લા 5 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. પહેલા એપોલો હોસ્પિટલ અને ત્યારબાદ સદગુરૂ પ્રતાપસિંહ હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. નોંધનીય છે કે ACP અનિલ કોહલીના પત્નીને પણ કોરોના છે અને તેમની હાલત પણ ગંભીર છે. ACPના મોત બદલ પંજાબના મુખ્યપ્રધાને પણ દુ:ખ વ્યક્ત કર્યુ છે.

READ  VIDEO: રાજ્યમાં ફરીથી પડશે વરસાદ! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આવ્યો પલટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ભારતમાં કોરોના વાયરસના 15,536 પોઝિટીવ કેસ, અત્યાર સુધી 519 લોકોના મોત

 

READ  જાણો કેમ એસ્ટ્રોનોટ સફેદ અને ઓરેન્જ રંગના જ આઉટફિટ પહેરે છે?

FB Comments