Video: વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફરી એકવાર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ફી વધારા બાબતે હલ્લાબોલ કર્યું. વિરોધ એટલી હદે વધી ગયો હતો કે રેલી સ્વરૂપે હેડ ઓફિસ પહોંચેલા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી વિજીલન્સ વચ્ચે ઘર્ષણ પર સર્જાયું હતું. વિદ્યાર્થીઓની માંગ છે કે તેમને હાયર પેમેન્ટમાંથી જનરલમાં લેવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજકોટના સ્થાનિકોનો અનોખો વિરોધ, પાવડા-તગારા લઈ ઉતર્યા રસ્તા પર, CM વિજય રૂપાણીને કહ્યું, "આ માગ પૂરી ના કરો તો અહીં મત માગવા આવતા નહીં"

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: ભાવનગરમાં 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં

વિદ્યાર્થીઓના ભારે હોબાળાને પગેલ પોલીસ પણ કોલેજમાં પહોંચી હતી. તેવામાં વાઈસ ચાન્સેલરની ઓફિસ બહાર દેખાવ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને પોલીસે અટકાવ્યા હતા. આ તરફ યુનિવર્સિટીના જી.એસ. વ્રજ પટેલે કહ્યં કે માંગ નહીં સંતોષાય તો ઓફિસની બહાર જ ભૂખ હડતાલ પર ઉતરશે.

READ  ગુજરાતના જવાન જમ્મુ-કાશ્મીરમાં થયા શહીદ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments