મધ્યપ્રદેશ: 16 માર્ચે કમલનાથ સરકારની અગ્નિ પરીક્ષા, રાજ્યપાલે ફ્લોર ટેસ્ટની કરી જાહેરાત

madhya pradesh kamal nath governments fire test on march 16 governor announced floor test Madhya Pradesh 16 march e Kamal nath sarkar ni agani pariksha Rajyapal e floor test ni kari jaherat

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની વચ્ચે શનિવારે મોડી રાત્રે રાજ્યપાલ લાલજી ટંડને ફ્લોર ટેસ્ટની તારીખની જાહેરાત કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલ સહન કરી રહેલી કમલનાથ સરકાર રહેશે કે જશે, તેનો નિર્ણય હવે 16 માર્ચે એટલે કે સોમવારે થઈ જશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કરશે મુલાકાત

આ પહેલા શનિવારે ભાજપ નેતા ગોપાલ ભાર્ગવ, શિવરાજસિંહ ચૌહાણ, નરોત્તમ મિશ્રા અને ભૂપેન્દ્ર સિંહે રાજ્યપાલ લાલજી ટંડન સાથે ભોપાલમાં મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ભાજપ નેતાઓએ રાજ્યપાલને અપીલ કરી કે 16 માર્ચ પહેલા વિધાનસભા સત્ર બોલાવવામાં આવે અને બજેટ સત્ર પહેલા ફ્લોર ટેસ્ટ કરવવામાં આવે. તેમને રાજ્યપાલને આ ફ્લોર ટેસ્ટની વીડિયોગ્રાફી કરાવવાની માગ પણ કરી.

READ  મમતાના 'ભગવાકરણ' સામે ભાજપનો વેધક સવાલ, પૂછ્યું 'પરિવર્તન કે પાખંડ?'


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ગાબડું, બે ધારાસભ્યોએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

 

Oops, something went wrong.
FB Comments