ધૂળેટીના દિવસે મોટો રાજકીય ઘટનાક્રમ, જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ કોંગ્રેસના 14 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા

Madhya Pradesh political crisis: Jyotiraditya Scindia leaves Congress, 14 MLAs resign Dhuleti na divas e moto rajkiya ghatnakaram Jyotiraditya Scindia bad congress na 14 MLAs rajinama aapya

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. તેમને જાતે જ ટ્વીટ કરીને રાજીનામાંની જાણકારી આપી છે. સિંધિયાના રાજીનામા બાદ કોંગ્રેસના અન્ય 14 ધારાસભ્યોએ પણ રાજીનામું આપી દીધું છે. તમામ ધારાસભ્યોએ મધ્યપ્રદેશના રાજ્યપાલને પોતાના રાજીનામાં મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથેની મુલાકાત બાદ રાજીનામું આપ્યું છે.

READ  VIDEO: વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે દર્શાવ્યા CAA વિરોધના પોસ્ટર, હાથમાં બેનર્સ સાથે કોંગ્રેસ ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં હોળી બાદ ધૂળેટીનો રંગ, લોકોએ એકબીજા સાથે આનંદ ઉલ્લાસથી કરી ઉજવણી

FB Comments