ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે પાણીને લઈને વિવાદ, નર્મદાનું પાણી બંધ કરવાની આપી ચીમકી

પાણીને લઈને હવે મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને આવી ગયા છે.  નર્મદા પાણીને લઈને વિવાદ વકર્યો છે. મધ્યપ્રદેશની કોંગ્રેસી સરકારના નેતાઓ કહી રહ્યાં છે કે પાણીના બદલામાં જે વીજળી મળવી જોઈએ તે નથી મળી રહી. તેઓ ગુજરાતમાં નર્મદાનું પાણી બંધ કરી દેવાની પણ ચિમકી આપી રહ્યાં છે.  આમ પાણીને લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં ભાજપ સરકાર અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર વચ્ચે જામેલા આ રાજકીય જંગમાં લોકો અને ખેડૂતોને પાણીની સમસ્યા સર્જાઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat will see normal monsoon this year, says Forecaster - Tv9 Gujarati

 

આ પણ વાંચો:    ભાવનગર: મહુવા તાલુકાના કાકીડી ગામમાં બે સગાભાઈ તળાવમાં ડૂબ્યા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

FB Comments