મધ્યપ્રદેશમાં રાત્રે 9 કલાકે શપથવિધિ, CM પદના શપથ લેશે શિવરાજ સિંહ ચૌહાણ

-bjp-legislative-meeting-shivraj-singh-chouhan-cm-oath

મધ્યપ્રદેશમા છેલ્લા એક મહિનાથી રાજકીય ઘમસાણ ચાલી રહ્યું છે. આ વિવાદનો અંત આવી શકે છે કારણ કે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે અને તેના લીધે કમલનાથની સરકાર પડી ગઈ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાની આગેવાનીમાં તમામ ધારાસભ્યોએ રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે એવું જાણકારો કહીં રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના વાઈરસના કહેર વચ્ચે આ શહેરમાં ભૂકંપના આંચકા, જાણો વિગત

tomorrow-will-be-floor-test-in-madhya-pradesh-assembly-and-kamal-nath-government-will-fall-said-shivraj-singh-chauhan

આ પણ વાંચો :   કોરોના વાઈરસ : વિમાન સેવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા પણ કરાઈ રદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે મધ્યપ્રદેશની કમાન કોને સોંપવી તેને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી હતી. ભોપાલના રાજભવનમાં રાત્રે 9 વાગ્યે શપથવિધિ યોજવામાં આવશે અને તેમાં શિવરાજ સિંહ ચૌહાણ શપથ લેશે. જો કે ભાજપમાં ખુરશીના દાવેદારોમાં શિવરાજ સિંહ ચૌહાણનું નામ આગળ પડતું છે.

READ  જાણો કેમ RBIના ગવર્નરે શક્તિકાન્ત દાસે આપી ડિઝિટલ પેમેન્ટ કરવાની સલાહ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત લેશે શપથ
શિવરાજ સિંહ ચૌહાણના હાથમાં મધ્યપ્રદેશની કમાન રહી છે. કમલનાથના રાજીનામા બાદ હવે શિવરાજ સિંહ ચોહાણ ચોથી વખત મધ્યપ્રદેશના સીએમ તરીકે શપથ લેવા જઈ રહ્યાં છે. તેઓ વર્ષ 2005થી લઈને 2018 સુધી સતત સીએમ પદ પર રહ્યાં છે.

READ  મોડાસા પંથકમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના તેજ પ્રવાહમાં તણાઈ મહિલા, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments