NCPના અધ્યક્ષ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેનું મોટું નિવદન, પાર્ટી અને પરિવારમાં ફૂટ પડી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠન પછી NCPના અધ્યક્ષ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે પાર્ટી અને પરિવારમાં ફૂટ પડી છે. સુપ્રિયા સુલેએ વોટસએપ સ્ટેટસ દ્વારા આ વાત કહી છે.

READ  આ બૉલીવુડ ફિલ્મમાં પણ જોવા મળશે વાઘા બૉર્ડરની બીટિંગ રિટ્રીટ સેરેમની, આ એક્ટરે વાઘા બૉર્ડર પર કર્યું LIVE શૂટિંગ : જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

NCPના પ્રમુખ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનમંડળમાં અજીત પવાર દ્વારા ભાજપની સાથે સરકાર બનાવવાનું પગલું તેમનો વ્યક્તિગત નિર્ણય છે, NCPનો નથી. તેમને વધુમાં કહ્યું કે સમર્થન આપનારા તમામ ધારાસભ્યોની બેઠક રવિવારે બપોરે મુંબઈમાં થશે.

READ  અનામત અને બિન અનામત વર્ગની અનામતના મામલે ભાજપ અને કૉંગ્રેસના સામસામે આક્ષેપબાજી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments