આ વખતની મહાશિવરાત્રિ પર રચાશે મહાસંયોગ, રાશિ પ્રમાણે કરશો આ મંત્રોના જાપ તો મળશે અચુક લાભ

આવતીકાલે 4 માર્ચ અને સોમવારના દિવસે મહાસંયોગ રચાશે.સોમવારના દિવસે મહાશિવરાત્રિ અને સાથે-સાથે શિવ યોગ પણ છે. આવતીકાલે આ મહા સંયોગ રચાશે. શિવરાત્રિના દિવસે શિવ પૂજા કરવાથી ઈચ્છાપૂર્તી થાય છે અને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલા ફળની પ્રાપ્તિ થાય છે. માનવામાં આવી રહ્યું છે કે, શિવરાત્રિના દિવસે પૂજા – અર્ચના કરવાથી ભક્તોના કષ્ટો દૂર થાય છે. અને શિવજીના આશીર્વાદ સતત રહે છે.

READ  જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર કરવા સહિત પ્રતિબંધ વિરુદ્ધ 8 જેટલી PIL પર મહત્વની સુનાવણી, કોંગ્રેસના આ નેતાઓ રહેશે હાજર

મહાશિવરાત્રિએ શિવ પૂજા કરતા, રાશિ અનુસાર આ મંત્રોના જાપ કરો.

મેષ – રાશિના લોકો ॐ गंगाधराये नमः મંત્રનો જાપ કરે

વૃષભ – રાશિના લોકો ॐ सोमनाथाय नमः મંત્રનો જાપ કરે

મિથુન – રાશિના લોકો ॐ नागेश्वराय नमः મંત્રનો જાપ કરે

કર્ક – રાશિના લોકો ॐ रामेश्वराय नमः મંત્રનો જાપ કરે

READ  મહાશિવરાત્રીના પર્વ પર ઉમરગામના દરિયા કિનારે 'શિવ ભક્તિ' સાથે જોવા મળી 'દેશ ભક્તિ'ની અનોખી ઝલક

સિંહ – રાશિના લોકો ॐ नन्देश्वराये नमः મંત્રનો જાપ કરે

કન્યા – રાશિના લોકો ॐ ओंकाराये नमः મંત્રનો જાપ કરે

તુલા – રાશિના લોકો ॐ हर हर महादेवाय नमः મંત્રનો જાપ કરે

વૃશ્વિક – રાશિના લોકો ॐ नमो भगवते रुद्राय મંત્રનો જાપ કરે

ધન – રાશિના લોકો ॐ पार्वतीपतिये नमः મંત્રનો જાપ કરે

READ  આ ફોટો શેર કરીને ભારતીય રેલવે વિભાગ ગર્વ લઈ રહ્યો છે, જાણો કેમ?

મકર – રાશિના લોકો ॐ ओंकाराये नमः મંત્રનો જાપ કરે

કુંભ – રાશિના લોકો ॐ नमः शिवाय नमः મંત્રનો જાપ કરે

મીન – રાશિના લોકો ॐ कैलाशपतिये नमः મંત્રનો જાપ કરે

 

Oops, something went wrong.
FB Comments