સલમાન ખાનના ફેવરીટ બોડીગાર્ડ શેરાએ શિવસેનાનો ખેસ ધારણ કર્યો અને બન્યા શિવસૈનિક

રાજકીય ક્ષેત્રે નેતાઓ, અભિનેતાઓ અનેક પક્ષમાં જોડાતા હોય છે. પરંતુ હવે અભિનેતાઓના બોડીગાર્ડ પણ રાજકારણમાં ઉતરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ સલમાન ખાનના ફેવરીટ બોડીગાર્ડ શેરાની…ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી નિવાસ ખાતે શેરા ઉર્ફે ગુરમીતસિંહ શિવસેનામાં જોડાયા છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચારનો અંતિમ તબક્કો, સાંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શાંત થશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતના 38 લાખ વિદ્યાર્થીઓને લગતો રાજ્ય સરકારનો નિર્ણય, ધો.3થી 8ના બાળકોના વાલીઓએ ખાસ જોવા જેવો VIDEO

જ્યાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, અને આદિત્ય ઠાકરેની હાજરીમાં શેરા પોતાના સમર્થકો સાથે શિવસેનામાં સામેલ થયા છે. આ અંગે શિવસેનાએ ટ્વીટર થકી જાણકારી આપી છે. મહત્વનું છે કે, 21 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડવાના છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: અમદાવાદમાં ભાઈઓ જ બન્યા બહેનના હત્યારા ? રક્ષાબંધનના દિવસે જ બહેનને ઉતારી મોતને ઘાટ

 

 

FB Comments