મહારાષ્ટ્રની સત્તાની ફાઈનલ મેચ વાનખેડે સ્ટેડિયમમાં, ભાજપે રાત્રે 9 વાગ્યે ધારાસભ્યોની મહાબેઠક બોલાવી

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી મહારાષ્ટ્રમાં રાજકીય તસ્વીર બદલાતી જોવા મળી રહી છે. બુધવારે સાંજે 5 વાગ્યા પહેલા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે. ત્યારે ભાજપે તેમના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠક આજે રાત્રે 9 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે. આ બેઠક સ્ટેડિયમના ગરવારે ક્લબમાં થશે. આ પહેલા વિપક્ષ પાર્ટીઓએ હોટલ હયાતમાં 162 ધારાસભ્યોની પરેડ કરવામાં આવી ચૂકી છે.

READ  ચાઈનીઝ તુક્કલના કારણે ચાણસ્માના પાંજરાપોળમાં લાગી આગ, ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ

 

ત્યારે હવે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તાના ખેલમાં ફાઈનલ તે સ્ટેડિયમમાં રમાશે, જ્યાં ભારતીય ટીમે 2011માં ક્રિકેટ વિશ્વ કપ જીત્યો હતો. ભાજપ ધારાસભ્યોની આ બેઠકમાં તમામ 105 ધારાસભ્ય સામેલ થશે. તે સિવાય તે અપક્ષ ધારાસભ્યો પણ સામેલ થશે, જેમને ભાજપને સાથ આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સાત દિવસ બાદ અણ્ણા હઝારેનું અનશન થયું પૂર્ણ, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરાવ્યા પારણાં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુપ્રીમ કોર્ટ પછી ભાજપની કોર કમિટીની બેઠક થઈ છે. કોર કમેટીની બેઠક પછી ભાજપ તરફથી કહેવામાં આવ્યું કે આજે સાંજે ક્લબમાં ભાજપના ધારાસભ્યોની બેઠક થશે. આ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સાંસદ ગૌતમ ગંભીર ગુમ છે? છેલ્લીવાર ઈન્દોરમાં જલેબી ખાતા જોવા મળ્યા હતા, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments