મહારાષ્ટ્રમાં ભાજપ માટે ફરી એક મુશ્કેલી, પાર્ટીમાં થઈ શકે છે બળવો

bjp-pankaja-munde-facebook-post-supporters-meeting

મહારાષ્ટ્રમાં ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. શિવસેનાએ સાથ છોડી દીધો તો સત્તા પણ જતી રહી છે. આ બાજુ પાર્ટીના નેતા બગાવત કરી શકે તેવા અણધાર મળી રહ્યાં છે.

આ પણ વાંચો :   આ દેશોમાં બળાત્કાર માટે છે કડક સજા, ગોળી મારવાથી લઈને ફાંસીનો સમાવેશ

ભાજપ પાર્ટીના નેતા પંકજા મુંડે શક્તિ-પ્રદર્શન કરી શકે છે. તેઓએ નેતાઓની બેઠક બોલાવી છે. દેવેન્દ્ર ફડણવીસની વિરોધમાં અવાજ બુલંદ થઈ રહ્યો છે અને પંકજા મુંડેએ પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું કે તેઓ 8-10 દિવસમાં મોટો નિર્ણય લેશે.

READ  ‘કેમ છો વરલી'ના સૂત્ર સાથે આદિત્ય ઠાકરેના મુંબઈ વરલીમાં લાગ્યા પોસ્ટર્સ, જુઓ VIDEO

pankaja munde BJP Leader Maharashtra

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ફેસબુક પર પંકજા મુંડેએ લખ્યું કે રાજનીતિમાં ભવિષ્યની કાર્યવાહી અંગે નિર્ણય લેવો જરુરી છે. આગામી 8-1- દિવસમાં હું નક્કી કરીશ કે આગળ શું કરવું જોઈએ, ક્યાં રસ્તા પર મારે ચાલવું જોઈએ. આમ ભાજપની વિરોધ આ સૂર મહારાષ્ટ્રમાં દેખાઈ રહ્યાં છે અને ખાસ તેના લીધે દેવેન્દ્ર ફડણવીસની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે.

READ  45 વર્ષની એક સેલિબ્રિટી મહિલાના ઈશારા પર LEFT RIGHT કરી રહ્યા છે મુંબઈના 3200 પોલીસકર્મીઓ, જુઓ VIDEO

 

 

Oops, something went wrong.
FB Comments