અજીત પવાર નાયબ મુખ્યપ્રધાન અને આદિત્ય ઠાકરે કેબિનેટ મંત્રી, વાંચો કોણે-કોણે લીધા શપથ

maharashtra cabinet expansion ajit pawar DyCM ane aditya thackeray cabinet mantri vancho kone kone lidha shapath

મહારાષ્ટ્રમાં આજે ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું. કોંગ્રેસ, NCP અને શિવસેનામાંથી કુલ 36 નેતાઓએ મંત્રી પદના શપથગ્રહણ કર્યા. NCP નેતા અજીત પવારે એક વખત ફરી રાજ્યમાં નાયબ મુખ્યપ્રધાન બન્યા. પ્રથમ વખત આદિત્ય ઠાકરેએ પણ કેબિનેટ મંત્રીની જવાબદારી સંભાળી. આ મંત્રીમંડળમાં કુલ 25 કેબિનેટ મંત્રી અને 10 રાજ્ય મંત્રી અને 1 નાયબ મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કરવામાં આવ્યા.

Image result for maharashtra cabinet expansion

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદઃ પિરાણાના કચરાના ડુંગરમાંથી મળી 10 અને 12ની માર્કશીટ, વર્ષ 2015ની માર્કશીટો મળી આવતા ખળભળાટ

આ નેતાઓએ લીધા કેબિનેટ પ્રધાન પદના શપથ

1 અજીત પવાર  નાયબ મુખ્યપ્રધાન (NCP)
2 અશોક ચવ્હાણ  કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)
3 દિલીપ વલ્સે પાટિલ  કેબિનેટ મંત્રી (NCP)
4 ધનંજય મુંડે  કેબિનેટ મંત્રી (NCP)
5 વિજય વડેટ્ટીવાર  કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)
6 અનિલ દેશમુખ  કેબિનેટ મંત્રી (NCP)
7 હસન મશ્રીફ  કેબિનેટ મંત્રી (NCP)
8 વર્ષા ગાયકવાડ  કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)
9 રાજેન્દ્ર શિંગણે  કેબિનેટ મંત્રી (NCP)
10 નવાબ મલિક  કેબિનેટ મંત્રી (NCP)
11 રાજેશ ટોપે કેબિનેટ મંત્રી (NCP)
12 કેદાર સુનીલ છત્રપાલ  કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)
13 સંજય રાઠોડ  કેબિનેટ મંત્રી (શિવસેના)
14 ગુલાબ રાવ પાટિલ  કેબિનેટ મંત્રી (શિવસેના)
15 અમિત દેશમુખ  કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)
16 ભૂસે દાદાજી  કેબિનેટ મંત્રી (શિવસેના)
17 જિતેન્દ્ર આવ્હાડ  કેબિનેટ મંત્રી (NCP)
18 સંદીપન ભૂમરે  કેબિનેટ મંત્રી (શિવસેના)
19 બાલાસાહેબ પાટિલ કેબિનેટ મંત્રી (NCP)
20 યશોમતિ ઠાકુર કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)
21 અનિલ પરબ  કેબિનેટ મંત્રી (શિવસેના)
22 ઉદય સામંત  કેબિનેટ મંત્રી (શિવસેના)
23 કેસી પાડવી  કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)
24 શંકર રાવ ગડાખ કેબિનેટ મંત્રી (અપક્ષ ધારાસભ્ય, શિવસેના સમર્થિત)
25 અસલમ શેખ  કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)
26 આદિત્ય ઠાકરે  કેબિનેટ મંત્રી (શિવસેના)
READ  તિરુપતિ બાલાજી મંદિરમાં દાનનો વરસાદ, 5 મહિનામાં 140 કરોડ રુપિયાની આવક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ નેતાઓએ લીધા રાજ્યપ્રધાનના પદના શપથ

1 અબ્દુલ સત્તાર
2 બંટી પાટિલ
3 શંભૂરાજ દેસાઈ
4 બચ્ચૂ કડૂ
5 વિશ્વજીત કદમ
6 દત્તાત્રેય ભરણે
7 અદિતિ તટકરે
8 સંજય બનસોંડે
9 પ્રણક તનપુરે
10 રાજેન્દ્ર પાટિલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ એવું તે કેવું ટ્વીટ કર્યું કે અંતે પોતે જ ડિલીટ કરવું પડ્યું

 

Foundation stone for the world's tallest Umiya temple laid, Ahmedabad | Tv9GujaratiNews

FB Comments