મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના પ્રધાન મંડળનું બીજી વખત વિસ્તરણ, શિવસેનાને આ રીતે ખૂશ કરવાની થઈ કોશિશ

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના પ્રધાન મંડળનું બીજી વખત વિસ્તરણ કરાયું. જેમાં 13 નવા પ્રધાનો શપથ ગ્રહણ કર્યા. જેમાં 8 પ્રધાનોને કેબિનેટ પ્રધાન બનાવાયા જ્યારે પાંચ પ્રધાનોને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર શિરડીના ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલને પણ કેબિનેટ પ્રધાન બનાવી દેવાયા છે. આ ઉપરાંત રાકાંપામાંથી શિવસેનામાં સામેલ થયેલા જયદત્ત ક્ષીરને પણ પ્રધાન બનાવાયા છે.

READ  જાણો કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કઈ પાર્ટી સાથે જોડાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ ગુજરાતમાં 5 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી કે ‘રાજરમત’, જાણો કેવી રીતે બંને બેઠક પર ભાજપ જીત મેળવશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભાજપના 6 નેતાઓને કેબિનેટ અને 4ને રાજ્યમંત્રી બનાવવાયા છે. સાથે જ શિવસેનાના ક્વોટામાંથી 2ને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. RPIના ક્વોટામાંથી એક રાજ્યમંત્રીને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. ભાજપે આ વિસ્તારમાં અંદાજે 4 મહિના પછી યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સાથી દળોને ખુશ કરવાના પ્રયાસ કર્યા.

READ  મહારાષ્ટ્રમાં CM પદની શપથવિધિ: શિવાજી પાર્કમાં હજારો ખુરશી ગોઠવાઈ, 6 હજાર ચોરસફૂટનું પ્લેટફોર્મ તૈયાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments