આજે મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ, કોંગ્રેસના આ 10 નેતાઓ શપથ ગ્રહણ કરશે

Maharashtra cabinet to be expanded today aaje maharashtra ma thackeray sarkar na pradhan mandal nu vistaran congress na aa 10 neta shapath grahan karse

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના પ્રધાનમંડળનું આજે વિસ્તરણ થશે. જેને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા પણ તેજ કરી દેવામાં આવી છે. શિવસેના, રાષ્ટ્રવાદી, કોંગ્રેસે સ્થાપન કરેલી મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારનું પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ સોમવારે પાર પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતમાં લાડવી ગામે ચડ્ડી-બનિયાનધારી ગેંગના શખ્સોએ કરી લૂંટ, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

મુંબઈમાં વિધાનભવનના પ્રાંગણમાં બપોરે 1.00 વાગ્યાથી શપથવિધિ કાર્યક્રમ શરૂ થશે. આથી વિસ્તરણમાં કોને કોને મંત્રીપદ મળે છે તે જોવાની સૌને જ ઉત્સુકતા છે. શિવસેનાના 13, રાષ્ટ્રવાદીના 13 અને કોંગ્રેસના 10 મંત્રીઓ શપથ લેશે એવી ધારણા છે. દરેક પક્ષોએ પ્રાદેશિક ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  શ્રાવણ પર સાવજ ? શું સિંહ ક્યારેય ઘાસ ખાય! સાવજનો ઘાસ ખાતો VIDEO થયો વાયરલ

 

 

કયા પક્ષમાંથી કયા નેતાઓ શપથ લઈ શકે છે તેની વાત કરીએ તો કૉંગ્રેસમાંથી કેબિનેટ પ્રધાન તરીકે અશોક ચવ્હાણ, કેસી પાડવી, વિજય વડેટ્ટીવાર, અમિત દેશમુખ, સુનીલ કેદાર, યશોમતી ઠાકુર, વર્ષા ગાયકવાડ, અસ્લમ શેખ અને રાજ્યપ્રધાન તરીકે સતેજ પાટિલ અને ડૉ.વિશ્વજીત કદમ શપથ ગ્રહણ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે, શિવસેના નહીં આપે સાથે!

 

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં આકરી ઠંડીનું મોજું ફરી વળ્યું, રાજયના 6 શહેરનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું

 

Keshod airport to restart, Porbandar MP Ramesh Dhaduk meets airport authority

FB Comments