જાણો મુંબઈ ભાજપના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ શકે છે, જુઓ VIDEO

Maharashtra: Chandrakant Patil likely to continue as BJP state president

મુંબઈ ભાજપને નવા અધ્યક્ષ મળી શકે છે.  ચંદ્રકાન્ત પાટીલ ફરી ભાજપ અધ્યક્ષ બને તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. હાલ મુંબઈના ભાજપ અધ્યક્ષની કમાન મંગલ પ્રભાત લોઢાના હાથમાં છે.   મહારાષ્ટ્રમાં હાલ  જિલ્લા અધ્યક્ષોની નિમણૂકનો દોર ચાલી રહ્યો છે. જિલ્લા અધ્યક્ષોની નિમણૂક બાદ નવા અધ્યક્ષ અંગે નિર્ણય લેવાઈ શકે છે. આમ મુંબઈના ભાજપ સંગઠનમાં મોટા બદલાવો થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  'બોર્ડર'ના 'અસલી હીરો' કુલદીપ સિંહનું નિધન, પાકિસ્તાનને કરી દીધું હતું ધૂળ ચાટતું

આ પણ વાંચો :   અમદાવાદની કાપડની ફેકટરીમાં આગ લાગવાથી 4 વ્યક્તિના મોત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments