બુલેટ ટ્રેન અંગે CM ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ નીતિન પટેલે આપ્યો સણસણતો જવાબ

Maharashtra CM puts Bullet train project on hold, Gujarat Deputy CM reacts

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ઘવ ઠાકરેએ બુલેટ ટ્રેનને અંગે કરેલા નિવેદનનો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સણસણતો જવાબ આપ્યો છે. નીતિન પટેલે કહ્યું કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ફક્ત મહારાષ્ટ્ર કે ગુજરાતન પ્રોજેક્ટ નથી. પણ દેશનો પ્રોજેક્ટ છે. ઉદ્ઘવ ઠાકરેએ તજજ્ઞો સાથે બુલેટ ટ્રેનન પ્રોજેક્ટનો અભ્યાસ કરવો જોઇએ. બુલેટ ટ્રેનથી ઇન્ફાસ્ટકચર વધશે અને યુવાનોને વધુ રોજગારી મળશે.

READ  RSSની પાઠશાળાઃ જાણો કયા મુદ્દાઓ પર ભાજપ અને ભગીની સંસ્થાને અપાયું પ્રશિક્ષણ

આ પણ વાંચોઃ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના ટ્રેકમાં વધુ એક અવરોધ! ઉદ્ધવ ઠાકરેએ સરકારની ઈચ્છા અંગે આપ્યું નિવેદન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments