મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારનો કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર

maharashtra-common-minimum-programme-announcement-shiv-sena-uddhav-ncp-congress-press-conference

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારનો એક કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે દેશ સૌથી પ્રથમના નારા સાથે આગળ વધશે. સાથે એ વાતનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો કે, સમાજનો કોઈપણ વર્ગ ભયમાં રહેશે નહીં. આ નવી યોજનામાં ગરીબોને વગર વ્યાજનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. સમાજના તમામ સમુદાયના કલ્યાણની વાત પણ કરવામાં આવી છે. સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના નિદર્શનમાં આ કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર થયો છે. એકનાથ શિંદે દ્વારા કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી. જેમાં તમામ ધર્મને સાથે લઈને ચાલવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

એક રૂપિયામાં થશે સારવાર

READ  કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનશે!

એક રૂપિયામાં સારવાર, ખેડૂતોની દેવામાફી, ઉદ્ધવ સરકાર ખેડૂતો માટે નવી પાકવીમા યોજના લાવશે. સાથે ખેડૂતોને જલ્દી રાહત આપવાનું કામ કરશે. સરકારના CMPમાં સરકારી વિભાગમાં નોકરીના ખાલી પદ ભરવાની પણ વાત કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments