ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં હાજર નહીં રહે સોનિયા ગાંધી, પત્ર લખી આપી જાણકારી

maharashtra-congress-sonia-gandhi-letter-shiv-sena-uddhav-thackeray-oath-taking-ceremony

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના ભાવિ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ લખ્યું કે શિવસેના, NCP અને કોંગ્રેસ અસાધારાણ પરિસ્થિતીઓમાં એક સાથે આવી છે. તેમને કહ્યું કે ત્રણે પાર્ટીઓ એવા સમયે સાથે આવી છે, જ્યારે દેશને ભાજપથી અભૂતપૂર્વ ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે.

 

READ  મહારાષ્ટ્રની રાજનીતિમાં અજબ-ગજબની મુલાકાત, રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે યોજાઈ બેઠક

સોનિયા ગાંધીએ શપથ ગ્રહણમાં નહીં પહોંચી શકવાને લીધે દુ:ખ પણ વ્યક્ત કર્યુ. તેમને લખ્યું કે હું સમારોહમાં ઉપસ્થિત નહીં રહી શકું, રાજકીય વાતાવરણ ઝેરી બની ગયું છે, અર્થવ્યવસ્થા નબળી પડી છે, ખેડૂતને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાજપનો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સીધો સવાલ, 'માત્ર એક સાંસદની સંપત્તિ પાંચ વર્ષમાં 55 લાખથી 9 કરોડ પર કેવી રીતે પહોંચી ?'


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સોનિયા ગાંધીએ વધુમાં લખ્યું કે અમે એક કોમન પ્રોગ્રામ પર સહમતિ આપી છે અને અમે ત્રણે પાર્ટીઓ તેમાં રહેલા તમામ મુદ્દાઓને લઈ જોડાયેલા કાર્યક્રમો લાગૂ કરીશું. મહારાષ્ટ્રના લોકો પણ વિશ્વાસ રાખે છે કે અમે એક પારદર્શીક શાસન નિભાવીશું.

READ  ટીકટોક વીડિયો પોલીસ જવાનો બનાવી શકશે કે નહીં? DGPએ આપી આ સૂચના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Rajkot CP willing to nurture abandoned girl | Tv9GujaratiNews

FB Comments