મહારાષ્ટ્ર: એક જ દિવસમાં કોરોનાના વધુ 60 કેસ નોંધાયા, કુલ 1078 પોઝિટીવ કેસ

Maharashtra coronavirus cases jump to 1,078 Maharashtra ek j divas ma corona na vadhu 60 case nodhaya kul 1078 positive case

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. માત્ર એક જ દિવસમાં વધુ 60 કેસ પોઝિટિવ નોંધાયા છે. મુંબઈમાં 44, પુણેમાં 9 અને નાગપુરમાં 4 નવા કેસ નોંધાયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,078 કેસ પોઝિટિવ નોંધાયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ કોંગ્રેસે શરૂ કર્યું જૂની વી.એસ.હોસ્પિટલ બચાવો અભિયાન, ખાનગીકરણ સામે નોંધાવ્યો વિરોધ

મહત્વનું છે કે મુંબઈના બિંબિસાર નગરમાં 3 દર્દીઓને હાલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક જ પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ પહેલા પોઝિટિવ આવ્યો હતો. જો કે યોગ્ય સારવાર બાદ ત્રણે દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તબીબોએ તેમને ડિસ્ચાર્જ કર્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદ: લૉકડાઉને બદલી જિંદગી, BBAની ડિગ્રી ધરાવતી યુવતીએ ફળની લારી પર શરૂ કર્યું ફ્રૂટનું વેચાણ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ઈન્દોરમાં લોકોએ પોલીસકર્મીઓ પર કર્યો હુમલો, હુમલાખોરોની પોલીસે કરી ધરપકડ

 

FB Comments