મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં 2553 પોઝિટિવ કેસ, 109 લોકોના મોત

maharashtra-overtakes-china-in-case-of-coronavirus-infection-
મરીન ડ્રાઈવ

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 2553 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોના વાઈરસના લીધે 109 લોકોના મોત 24 કલાકમાં થયા છે. દેશમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રોકાણ કરતાં પહેલા ચેતી જજો, આણંદના ધર્મજમાં ભેજાબાજ લોકોના રૂપિયા 30 લાખ લઈ ફરાર

Coronavirus live updates: Cases in India cross over 1.98 lakh mark

આ પણ વાંચો :  જાણો કેમ લોકો કેન્દ્ર સરકારના વેરિફાઈડ ટિકટોક એકાઉન્ટથી નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસથી મોતનો આંક 3169 સુધી પહોંચી ગયો છે. કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 88528 થઈ ગઈ છે. જો કે એક્ટિવ કેસની સંખ્યા અડધી જ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસ 44374 છે. અત્યારસુધીમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી 40975 લોકો મુક્ત થયા છે. જો મહારાષ્ટ્રના મુંબઈ શહેરની વાત કરીએ તો ત્યાં કોરોના વાઈરસના 50085 કેસ છે. જ્યારે કોરોના વાઈરસથી 1702 લોકોના જીવ અત્યારસુધીમાં ગયા છે.

READ  વાડ જ ચીભડા ગળે તો ? લગ્નપ્રસંગે માત્ર 50 જ ભેગા થઈ શકે પણ AMCની સામાન્ય સભામાં 300 એકઠા થશે. નિતી નિયમોના ભંગ અંગે કોની સામે કરાશે કાર્યવાહી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુંબઈમાં કોરોના વાઈરસનું સંક્રમણ અત્યંત ચિંતાજનક રીતે ફેલાઈ રહ્યું છે. મુંબઈમાં 22032 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. મુંબઈમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસ 26345 છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થયા બાદ 1661 લોકોને રજા આપવામાં આવી છે.

READ  સોલા સિવિલની હોસ્ટેલની કેન્ટિનમાં કામદારો પગથી બટેટા ક્રશ કરતો VIDEO વાઈરલ

 

Oops, something went wrong.

 

FB Comments