VIDEO: મહારાષ્ટ્રમાં રાજ્યપાલના આદેશને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે ફરી સુનાવણી થશે

Supreme Court

 

મહારાષ્ટ્રમાં રાજ્યપાલના આદેશને પડકારતી અરજી પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. કોર્ટમાં કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી દલીલો રજૂ કરી રહ્યા છે. કપિલ સિબ્બલે કોર્ટમાં 15 મિનિટ સુધી પોતાનો પક્ષ મુક્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કાસિમ સુલેમાનીની અંતિમયાત્રામાં નાસભાગ મચી, 35 લોકોના મોત, 48 લોકો ઘાયલ

 

 

કપિલ સિબ્બલે રાજ્યપાલની કામગીરી પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે ફ્લોર ટેસ્ટ પર રાજ્યપાલે કોઈ પત્ર આપ્યો નથી. ભાજપ પાસે બહુમતી હોય તો આજે જ સાબિત કરે, બહુમતી પરીક્ષણ માટે મોડું કરવા પાછળ પર મોટું ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે ફરી સુનાવણી થશે.

READ  VIDEO: જામનગરના કાલાવડ પંથકમાં ભારે વરસાદ, વોડીસાંગ ડેમ 3 વર્ષ બાદ થયો ઓવરફ્લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments