મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ભાજપને બહુમતિ સાબિત કરી સરકાર બનાવવા આપ્યો સમય

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા રાજ્યપાલે ભાજપને આમંત્રણ આપ્યું છે. દેવેન્દ્ર ફડણવીસને  બહુમતિ સાબિત કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધારે સીટ ભાજપ પાર્ટી પાસે છે અને તેના લીધે પહેલાં સમય એક મોટી પાર્ટી તરીકે ભાજપને આપવામાં આવ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીનો કાર્યકાળ 9 નવેમ્બરના રોજ પુરો થઈ જાય છે. ભાજપ અને શીવસેના વચ્ચે વિવાદ સતત ચાલુ છે. શીવસેના અઢી વર્ષ સુધી ભાજપના સીએમ અને અઢી વર્ષ સુધી તેમના સીએમ એવી શરત પર અડગ છે જ્યારે ભાજપ તેને સ્વીકારવા માટે રાજી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાધનપુરની પેટાચૂંટણીમાં અલ્પેશ 'ઠાકોર'ની જીત માટે શંકર 'ચૌધરી' મેદાને....કહ્યું 2022માં આપને થશે ફાયદો

આ પણ વાંચો :   વાહ! સાવ કામ નહોતું અને એક વિઝીટીંગ કાર્ડના લીધે સારી નોકરીની ઓફર આવવા લાગી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments