VIDEO: ‘સરકાર’નો છેલ્લો દિવસ! મહારાષ્ટ્રમાં સમગ્ર મામલો ઉકેલવાની જવાબદારી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને સોંપવામાં આવી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને હજી સ્થિતી સ્પષ્ટ થઈ નથી. મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે આજે છેલ્લો દિવસ છે. શિવસેના મુખ્યપ્રધાન પદને લઈને અડગ છે. ત્યારે 9 નવેમ્બર પહેલા રાજ્યમાં સરકાર રચવા માટે દાવો કરવો પણ જરૂરી છે. ભાજપ રાષ્ટ્રપતિ શાસન લાદવાની સ્થિતીમાં તૈયાર હોવાની વાત કરી રહ્યું છે.

READ  VIDEO: અમદાવાદની હવા બની ઝેરી, શહેરમાં હવાનું પ્રદૂષણ ભયજનક સ્થિતિએ પહોંચ્યું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આજે મુંબઈ પહોંચવાના છે અને સમગ્ર મામલાનો ઉકેલવાનો પ્રયત્ન કરશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરીને આ મામલાનો ઉકેલવાનો પ્રયત્ન કરશે. ત્યારે RSSએ સરકાર રચવાને લઈને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને જવાબદારી સોંપી છે.

READ  બિન-સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના મામલે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન, પરીક્ષા રદ થશે નહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments