મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો હાહાકાર, મુંબઈની શું છે સ્થિતી?

Coronavirus cases in India rise to 1.90 lakh

મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી છે કે રાજ્યમાં શનિવારે કોરોનાના કુલ 2,940 કેસ સામે આવ્યા અને 99 લોકોના મોત થયા છે. તેની સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 65,168 અને મોતનો આંકડો 2,198 પર પહોંચી ગયો છે.

corona-virus-latest-from-ministry-of-health-and-family-welfare

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના વાઈરસના લક્ષણ દેખાય તો ગભરાશો નહીં આ નંબર પર કોલ કરીને માગો મદદ

ત્યારે રાજ્યમાં અત્યાર સુધી 28,081 લોકો રિક્વર થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત શહેર મુંબઈ છે. જ્યાં મહારાષ્ટ્રના કુલ કેસના અડધાથી વધારે કેસ નોંધાયા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જાણો સપના વિશે 10 આશ્ચર્યજનક તથ્યો! જુઓ VIDEO

 

Oops, something went wrong.

 

FB Comments