મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ, અજીત પવારે DyCM પદ માટે શપથગ્રહણ કર્યા

maharashtra ma Uddhav Thackeray sarkar na mantri mandal nu vistaran sharu ajit pawar e DyCM pad mate shapath grahan karya

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ થયું ગયું છે. કોંગ્રેસ, NCP અને શિવસેનાના કુલ 36 નેતાઓ મંત્રી તરીકે શપથગ્રહણ કરશે. જેમાં સૌથી પહેલા NCP નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના પદ માટે શપથગ્રહણ કર્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ #TV9News #MaharashtraCabinetExpansion #Maharashtra

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, २९ डिसेंबर, २०१९

અજીત પવારે આ પહેલા ભાજપની સાથે સરકાર બનાવી નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા, હવે તે NCP તરફથી ઉદ્ધવ ઠાકરે સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બન્યા છે.

READ  શું કોંગ્રેસની અધ્યક્ષ પદ માટે શોધ પુરી? સોનિયા ગાંધીએ આ નેતાને અધ્યક્ષ પદ માટે કર્યો ફોન!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તે સિવાય કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. અશોક ચવ્હાણ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરરાવ ચવ્હાણના પુત્ર છે. તેમનું નામ આદર્શ કૌભાંડમાં આવી ચૂક્યુ છે. તે પણ રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. તેમની સાથે NCP નેતા ધનંજય મુંડેએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તે ભાજપ નેતા ગોપીનાથ મુંડના ભત્રીજા છે.

READ  કેન્દ્ર સરકાર દ્વારા સરદાર પટેલ યુનિટી એવોર્ડની જાહેરાત, રાષ્ટ્રીય એકતા માટે વ્યક્તિ કે સંસ્થાને અપાશે આ પુરુસ્કાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Rajkot CP willing to nurture abandoned girl | Tv9GujaratiNews

FB Comments