23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેનાનું મહાઅધિવેશન પહેલા રાજ ઠાકરેના નિવાસસ્થાને હલચલ તેજ

Maharashtra Navnirman Sena general convention on 23rd January,Raj thackeray na home par avar javar vadhi

23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેના એટલે કે મનસેનું મહાઅધિવેશન મળવાનું છે તે પહેલા રાજ ઠાકરેના કૃષ્ણકુંજ નિવાસસ્થાન પર હલચલ તેજ થઈ ગઈ છે. ભાજપના નેતા રાવસાહેબ દાનવે તેમના જમાઈ અને પૂર્વ ધારાસભ્ય હર્ષવર્ધન જાધવ રાજ ઠાકરેને મળવા કૃષ્ણકુંજ પર આવ્યા. એટલું જ નહીં હર્ષવર્ધન જાધવની સાથે ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનના ભાઈ પ્રકાશ મહાજને પણ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી. એક માહિતી અનુસાર 23 તારીખે પ્રકાશ મહાજન મનસેમાં પ્રવેશ કરશે.

READ  ઠાકરે સાહેબ પર બનેલી ફિલ્મ 'ઠાકરે'ની રિલીઝ પર થિએટરમાં પહોંચ્યા કેસરીયા કપડામાં હજારો શિવસૈનિકો, VIDEO

આ પણ વાંચોઃ 24 જાન્યુઆરીથી મકર રાશિમાં શનિનો થશે પ્રવેશ, જાણો કઈ રાશિના જાતકોને રાખવું પડશે ધ્યાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments