મહારાષ્ટ્રમાં સરકાર બનાવ્યા બાદ મુખ્યપ્રધાન ફડણવીસે આપ્યું આ પ્રથમ નિવેદન, જુઓ VIDEO

Maharashtra needed a stable govt not a 'khichdi' govt: Fadnavis after taking oath as Maha CM again

 

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવી ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને NCPએ મળીને સરકાર બનાવી લીધી છે. દેવેન્દ્ર ફડણવીસે સવારે ફરી વખત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે NCP નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન પદ માટે શપથ ગ્રહણ કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની રાજ્યપાલની ભલામણ, જાણો રાષ્ટ્રપતિ શાસન કેટલો સમય લાગુ રહે છે?

 

મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જનતાને અમે સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો, શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યુ છે. મહારાષ્ટ્રની જનતાને સ્થિર અને સ્થાઈ સરકાર જોઈએ, ખિચડી સરકાર નથી જોઈતી. મુખ્યપ્રધાન ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે NCPની સાથે મળીને કામ કરીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભાવનગર: ભાજપના પૂર્વ ગૃહપ્રધાન મહેન્દ્ર ત્રિવેદીએ પણ તંત્ર સામે વ્યક્ત કરી નારાજગી, વર્તમાન પ્રધાન અને પૂર્વ ગૃહપ્રધાન વચ્ચેનો ગજગ્રાહ બહાર આવ્યો હોવાની ચર્ચા

 

FB Comments