આજે ઉમેદવારી ફોર્મ ભરશે આદિત્ય ઠાકરે, વર્લીમાં કરશે રોડ શો, જુઓ VIDEO

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના જોરશોરથી પડઘમ વચ્ચે આદિત્ય ઠાકરે વર્લી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે. આ પહેલા આદિત્ય ઠાકરે રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યું. જેમાં શિવસેનાના અનેક સમર્થકો ઉમટી પડ્યા. ઠાકરે પરિવારમાંથી પ્રથમવાર કોઈ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યું છે. યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરે મુંબઇમાં શિવસેનાના ગઢ વર્લી બેઠક પરથી ચૂંટણી લડવાના છે, ત્યારે આદિત્યની નજર મરાઠી સાથે ગુજરાતની મતદારો પર વધારે છે. જો કે જોવાનું એ રહે છે કે આદિત્ય પર મતદાર કેટલો પ્રેમ વરસાવશે.

READ  શું તમે જાણો છો દશેરાની ઉજવણી પાછળનું સાચું કારણ? શું છે આ દિવસે શસ્ત્રપૂજા પાછળની કહાણી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: તહેવાર પર લોકોને મળી મોટી રાહત! સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: અરવલ્લીના બાયડમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

 

FB Comments