VIDEO: શિરડીના મંદિરમાં સાંઈ બાબાની છબી દિવાલ પર ઉપસી, દર્શન માટે ભક્તોની કતારો લાગી

દ્વારકામઈ મંદિરની દિવાલ પર અચાનક સાંઈ બાબાએ દર્શન આપ્યા છે.થોડી વારમાં આ વાત ફેલાતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દિવાલ પર બાબા દેખાતા ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા. સાંઈ બાબાની એક ઝલક જોવા માટે લાંબી લાંબી કતારો લાગી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   શ્રીદેવીના મોતને લઈને કેરળના ડીજીપી કર્યો એવો દાવો કે બોની કપૂરે કહ્યું ‘આવી વાતો તો થતી રહેશે!’

લોકો પોતાના મોબાઈલમાં બાબાની આ છબિ તેમજ આ ચમત્કારને કેદ કરવા લાગ્યા હતા.  ભીડ એટલી વધી ગઈ કે સુરક્ષા રક્ષકોને તેને નિયંત્રીત કરવી ભારે પડી ગયી હતી.  એવું કહેવાય છે કે, વર્ષ પહેલા જુલાઈ માસમાં જ આજ મંદિરમાં સાંઈબાબાની તસવીર જોવા મળી હતી. આજે ફરી બાબાએ સાક્ષાત દર્શન આપ્યા.  આ વાતને સામાન્ય લોકો ભલે આંખોનો ભ્રમ માની રહ્યા હોય પરંતુ સાંઈ બાબાના ભક્તો આ ઘટનાને ચત્મકાર માની રહ્યાં છે અને તેને જોવા માટે ઉમટી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments

TV9 Webdesk11

Read Previous

ફરી ચીનની અવળચંડાઈ! ભારતના વિસ્તારમાં 6-7 કિલોમીટર સુધી સેનાએ કરી ઘૂસણખોરી

Read Next

ગુજરાતના 9 પાકોના બધી જ APMCના ભાવ જાણો

WhatsApp પર સમાચાર