જાણો શા માટે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી અને શું છે પૌરાણિક મહત્વ?

mahashivratri-2020-know-why-mahashivratri-is-celebrated-what-to-do-on-this-day

શિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે અને તેની પાછળનું ધાર્મિક મહત્વ શું છે તેના વિશે આજે અમે તમને જાણકારી આપીશું. મહાશિવરાત્રીનું ધર્મની દ્રષ્ટ્રિએ વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો વિશેષ પૂજા-અચર્ના કરીને ભગવાન શિવને યાદ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહાશિવરાત્રીનો તહેવાર, જૂનાગઢની ભવનાથ તળેટીમાં જામી ભક્તોની ભીડ, જુઓ VIDEO
mahashivratri-2020-know-why-mahashivratri-is-celebrated-what-to-do-on-this-day
ભગવાન શિવ

આ પણ વાંચો :   VIDEO: સુરતના સચીન GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

શું છે પૌરાણિક મહત્વ?
મહાશિવરાત્રીના દિવસે ખાસ કરીને અપરિણીત મહિલાઓ વ્રત રાખે છે અને લગન્ની કામના કરે છે તેવી માન્યતા છે. જ્યારે વિવાહીત મહિલાઓ પોતાના સુખી જીવન માટે આ દિવસે વ્રત રાખે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવ અને પાર્વતીનો વિવાહ થયો હતો. આ વર્ષે મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરી શુક્રવારના દિવસે મનાવવામાં આવશે.

READ  જૂનાગઢઃ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મહાપર્વ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈશાન સંહિતા મુજબ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ જ્યોર્તિલિંગ સ્વરુપે પ્રક્ટ થયા હતા. આથી આ પર્વને મહાશિવરાત્રી સ્વરૂપે મનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે મહાશિવરાત્રીનું વ્રત કરવાથી જીવનમાં પાપનું નાશ થાય છે. આથી તમામ વ્રતમાં મહાશિવરાત્રીના વ્રતને વ્રતોનો રાજા કહેવામાં આવે છે.

READ  જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીને લઈ ભક્તિમય માહોલ સાથે રવેડીને જોવા લોકો આતૂર

 

 

Oops, something went wrong.
FB Comments