મહાશિવરાત્રીનો તહેવાર 21 ફેબ્રુઆરીએ, જાણો કેવી રીતે કરશો વ્રત?

MAHASHIVRATRI NA DIVSE UPVAS MA SHU LEVU JANO TAMAM VIGAT

મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અને હજારો લાખો ભક્તો ભગવાનની આ દિવસે ઉપાસના કરશે. 21 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવેશે અને અમે તમને જણાવીશું કે આ દિવસે ઉપવાસ કરવો જોઈએ અને ફળાહારમાં શું ખાઈ શકાય?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં 3 મે સુધી વેપારીઓ દુકાન નહીં ખોલે: AMC કમિશનર વિજય નહેરા

MAHASHIVRATRI NA DIVSE UPVAS MA SHU LEVU JANO TAMAM VIGAT

આ પણ વાંચો :   VIDEO: ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને હાઈકોર્ટે આપી લીલીઝંડી

મહાશિવરાત્રીના દિવસનો ઉપવાસ

ઉપવાસનો દિવસ હોય ત્યારે ભક્તો ખાસ કરીને ભારે હોય તેવું ભોજન લેતા નથી. વ્રત દરમિયાન દાળ અને અનાજનું સેવન કરવાનું ટાળવામાં આવે છે. આ બધાની જગ્યાએ બટાકા, સાબુદાણાને ભોજનરુપે લેવામાં આવે છે. આમ આ દિવસે ફળફળાદીની સાથે દૂધ અને દહીં લઈ શકાય છે. કેટલાંક ભક્તો આ દિવસે નિર્જલા વ્રત કરે છે અને તેમાં આખા દિવસ દરમિયાન જળનો ત્યાગ કરવામાં આવે છે. જો કે ગર્ભવતી મહિલાઓએ ઉપવાસ ના કરવો જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.

READ  આ 1 દેશને છોડીને ભારતના તમામ પાડોશી દેશમાં કોરોનાના પોઝિટીવ કેસ, જાણો વિગત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments