મહેન્દ્રસિંહ ધોનીએ તૈયાર કરી લીધો રિટાયરમેન્ટ પ્લાન? સોશિયલ મીડિયા પર શેયર કર્યો VIDEO

mahendra singh dhoni viral video on social media started working on his retirement plan MS Dhoni e taiyar kari lidho retirement plan? Social media par share karyo video

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ખેડૂત બની ગયા છે. હાલમાં તે જૈવિક ખેતીની ટ્રેનિંગ લઈ રહ્યા છે. તે તરબૂચ અને પપૈયા પણ ઉગાડવા લાગ્યા છે. તેનો ખુલાસો ધોનીએ જાતે કર્યો છે. તેમના સોશિયલ મીડિયામાં તેમને એક વીડિયો શેયર કરતા લખ્યું કે રાંચીમાં 20 દિવસથી તરબૂચ અને પપૈયાની જૈવિક ખેતીની શરૂઆત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આણંદ: જાણો બિનવારસી શ્વાનના બચ્ચાને દત્તક આપવાના કાર્યક્રમમાં શું થયું?

આ વીડિયો વાયરલ થયા પછી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ધોની નિવૃતી પછી જૈવિક ખેતીના પ્લાન પર કામ કરી રહ્યા છે. લગભગ 7 મહિનાથી ક્રિકેટથી દુર રહેલા ધોની પોતાને સતત વ્યસ્ત રાખી રહ્યા છે. આ પહેલા પણ તે જમ્મૂ-કાશ્મીર જઈ ભારતીય સેનામાં સેવા આપી હતી, ત્યારબાદ પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા હતા.

READ  પાકિસ્તાનમાં જન્મેલા આ વ્યક્તિને કેમ મહેન્દ્રસિંહ ધોની મોકલે છે મેચની ટિકીટ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે ધોની આગામી મહિનાથી શરૂ થઈ રહેલી IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળવા જઈ રહ્યા છે. એવી સંભાવના છે કે ધોની 1 માર્ચથી ચેન્નાઈમાં પોતાની ટીમની સાથે પ્રેક્ટિસ પણ શરૂ કરી દેશે.

READ  આ ચાર રસ્તા જ્યાંથી પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં કરે છે ઘુસણખોરી, ભારતે પાકિસ્તાનને સોંપ્યા મજબૂત પુરાવા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: દિલ્હી હિંસાને લઈને ગરમાયું રાજકારણ, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું

 

Oops, something went wrong.
FB Comments