ધારાસભ્ય વિરૂદ્ધ ગુનો દાખલ, લોકડાઉનના સમયગાળા દરમિયાન જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી

Mahisagar: Balasinor MLA Ajitsinh Chauhan booked for throwing birthday party during lockdown MLA virudh guno dakhal lockdown na samygala darmiyan jaher ma janamdivas ni ujavani kari hati

બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન ધારાસભ્યએ જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરી હતી. ધારાસભ્યએ પાંડવા ગામ ખાતે ઉજવણી કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ઝમઝીર ધોધમાંથી વહેતા ખળખળ પાણીથી સોળે કળાએ ખીલ્યુ કુદરતી સૌદર્ય

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments