80થી વધુ મુસાફરોના જીવ જોખમમાં! એસટી ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો, જુઓ VIDEO

મહીસાગરમાં એસટી ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો. ફતેપુરાથી જૂનાગઢ એસટી બસ જઈ રહી હતી, જેનો ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો. બસમાં સવાર 80થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. મુસાફરોએ એસટી બસને બાલાસિનોર ખાતે અટકાવી હતી. હાલ પોલીસે ડ્રાઇવરની કરી અટકાયત કરી છે. આ પહેલીવાર નથી, આ અગાઉ પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા છે.

READ  VIDEO: ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ, કહ્યું કે તમારા આગમનનું ભારત રાહ જોઈ રહ્યું છે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં ખુલ્લેઆમ ફાયરિંગ! ફાયરિંગની ઘટનામાં નિર્દોષ યુવાનની હત્યા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરતના રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી, સ્કૂલ કરવી પડી બંધ, જુઓ VIDEO

 

FB Comments