VIDEO: સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે પવન સાથે વરસાદ, ઇડર પંથકમાં પણ ધોધમાર વરસાદ

Major parts of Sabarkantha receiving rainfall with strong winds

સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. હિંમતનગર, ગાંભોઈ, કાંકણોલ, હડીયોલ, અડપોદરામાં પણ વરસાદ વરસ્યો હતો. તો સાથે રણાસણ, નિકોડા અને રાયગઢ પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ અને તલોદ પંથકમાં પણ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. રામપુરા, ઘડી, કાલીપુરા, મેમદપુરમાં મેઘમહેર જોવા મળી હતી. દલપુર, સોનાસણ અને સલાલ પંથકમાં જ્યારે ઇડર પંથકમાં પણ જોરદાર વરસાદ ખાબક્યો હતો. ચિત્રોડા, સાબલી, કોટડા, દરામલી, નેત્રામલી અને દાવડ પંથકમાં વરસાદ વરસ્યો હતો.

READ  #GulbergMassacre : Court defers judgment on quantum of sentence till tomorrow - Tv9

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments