કોરોના વાયરસ લાંબા સમય સુધી આપણી સાથે રહેશે: WHO

coronavirus-india-becomes-third-worst-hit-nation-in-covid-19-tally-overtake-russia jano bharat russia ne chhodine ketla number per pahochyu corona virus india update

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) ચેતવણી આપી છે કે કોરોના વાયરસ માનવ સમુદાયની સાથે લાંબા સમય સુધી રહેવાનો છે. WHOએ જણાવ્યું કે આફ્રીકા, સેન્ટ્રલ અને દક્ષિણ અમેરિકાના ઘણા ભાગમાં મહામારીની શરૂઆતમાં ખતરનાક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Videocon લાંચ કેસ: ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચરની મુશ્કેલીમાં વધારો, ઘરને કરવામાં આવ્યું જપ્ત

WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એ. ગેબ્રેયેસસે જણાવ્યું કે ઘણા દેશમાં મહામારી હાલ શરૂઆતના સમયમાં છે અને જ્યારે મહામારીની શરૂઆત થઈ હતી, ત્યાં બીજા કેસ જોવા મળી રહ્યા છે. આપણે ખુબ જ આગળ જવાનું છે અને એ સુનિશ્ચિત કરવું કે કોઈ ભૂલ ના થાય, આ વાયરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેશે.

READ  કોરોના વાઈરસ સામેની વૈશ્વિક લડાઈમાં કેવી છે ભારતની સ્થિતિ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments