VIDEO: રાજકોટમાં આજથી લોકમેળાનો પ્રારંભ, સાંજે સીએમ રૂપાણી કરશે ઉદ્ઘાટન

રાજકોટના રેસકોર્સ મેળાનો આજથી શુભારંભ થઈ રહ્યો છે, જેની સુરક્ષા-વ્યવસ્થાને લઈ પોલીસ હવે સજજ બની છે. પોલીસ કમીશનર સહિત સ્થાનિક પોલીસની ટીમે મેદાનમાં પહોંચી જઈ જીણવટભેર નિરીક્ષણ શરૂ કર્યું છે. 4G-લેટ સિસ્ટમની મદદથી પોલીસ તમામ ગતીવિધિઓ પર બાજ નજર રાખી રહી છે. સાંજે 6:00 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી મલ્હાર મેળાનું ઉદ્દાટન કરશે.

READ  અમરેલી જિલ્લાના કાચરડીમાં 2 કલાકમાં પડ્યો 4 ઈંચ સાંબેલાધાર વરસાદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રામ રાખે તેને કોણ ચાખે? હૈયું કંપાવનારી ઘટના, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  દેશમાં આતંકવાદી હુમલા જેવી ગંભીર અને દુઃખદ પરિસ્થિતિમાં પણ રાજકારણની ગંદી રમત રમતા પૂર્વ મુખ્યપ્રધાનને લોકોએ લીધા આડે હાથે

 

[yop_poll id=”1″]

FB Comments