અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO

અરવલ્લીના માલપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજા અહીં એવા તૂટી પડ્યા કે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તા હોય કે શેરીઓ તમામ સ્થળે પાણી ભરાઈ ગયા હતા. જેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: સ્ટીલના ભાવમાં ઘટાડો થતા પ્લાન્ટ થયા બંધ, સરકારની નીતિને લઈ ઉદ્યોગપતિઓમાં નારાજગી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: રિવરફ્રન્ટ પર આયોજીત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ અચાનક કરાયો બંધ, મુલાકાતીઓમાં ભારે નારાજગી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments