મમતાના ‘ભગવાકરણ’ સામે ભાજપનો વેધક સવાલ, પૂછ્યું ‘પરિવર્તન કે પાખંડ?’

mamata-banerjee-look-in-saffron-color-bjp-leader-kailash-vijayvargiya-targeted-on-her

ભગવા સાફા પહેરીને તૃણમુલ કોંગ્રેસના નેતાઓ નજરે પડતાં રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળમાં આ મુદે મમતા બેનર્જી અને ભાજપ આમનેસામને આવી ગયા છે. સીએમ મમતા બેનર્જી મંગળવારના રોજ ગંગાસાગર ખાતે પહોંચ્યા હતા. મમતાએ ત્યાં કપિલમુનિના મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી હતી. કેસરી રંગનો ખેસ હોવાથી ભાજપે મમતા બેનર્જી પર નિશાન તાકવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મમતા બેનર્જી પર ભાજપના દિગ્ગજ નેતા અને પશ્ચિમ બંગાળના પ્રભારીએ એક ટ્વીટ કર્યું છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે તેમનામાં બદલાવ આવ્યો છે કે પાખંડ? તેઓએ કહ્યું કે જય શ્રીરામનું નામ સાંભળીને મમતા બેનર્જીનો પારો ચઢી જાય છે. છતાં આજે તેઓ આજે ગંગાસાગર કપિલમુનિ મંદિરમાં ભગવા સાથે જોવા મળી અને ત્યાં પૂજા કરી.

READ  ભારતીય મૂળના ત્રણ નેતાઓનો બ્રિટેનની સરકારમાં દબદબો, જાણો કોણ છે આલોક શર્મા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઉપરાંત બંગાળમાં દેશવ્યાપી હડતાળની અસર પણ જોવા મળી. લોકોએ એનપીઆર, એનઆરસી અને સીએએ જેવા 12 મુદાઓને લઈને ભારે વિરોધ કર્યો હતો. આ સિવાય પ્રદર્શનકારીઓએ અમુક સરકારી બસને પણ નુકસાન પહોંચાડ્યું હોય તેવી ખબર મળી રહી છે.

READ  કોરોના સામે સમગ્ર દેશ થયો એક, જનતા કર્ફ્યુની અમદાવાદ સહિત દેશના તમામ શહેરોમાં અસર, જુઓ PHOTOS

 

Oops, something went wrong.
FB Comments