અમદાવાદ: તલવારથી કેક કાપતો VIDEO થયો VIRAL, પોલીસે આરોપીની કરી ધરપકડ

Man arrested for cutting cake with sword in Ahmedabad's Nikol talvar thi cake kapto video thayo viral police e aaropi ni kari dharpakad

અમદાવાદમાં ફરી એકવાર જાહેરમાં તલવારથી કેક કાપવાનો વીડિયો વાયરલ થયો હતો. જે મામલે નિકોલ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. 3 ડિસેમ્બરે આરોપી રાજદીપસિંહે પોતાના જન્મદિવસ પર તલવારથી કેક કાપી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થતાં જ પોલીસે ગુનો નોંધી આરોપી રાજદીપસિંહની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે નોટિફિકેશન બહાર પાડીને તલવાર અને અન્ય તિક્ષ્ણ હથિયારો વડે કેક કાપવા પર પ્રતિબંધ મુક્યો છે.

READ  અમરેલીની સાવરકુંડલા APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments