Tinder પર મળ્યો બોયફ્રેન્ડ, ડેટ પર લઇ ગયો કબ્રસ્તાન, પછી જે થયું એ વાંચીને તમે હસવું રોકી નહિ શકો

Man asks Tinder match to for first date & takes her to granny's funeral
Man asks Tinder match to for first date & takes her to granny's funeral

એક છોકરીએ પોતાની સાથે ઘટેલી અજીબ ઘટના જણાવી કે કેવી રીતે ટિંડર ( ડેટીંગ એપ્લિકેશન) પર એક છોકરાએ તેને ઇન્વાઇટ કરી અને પછી લઇ ગયો અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં. છોકરાએ તેને કાળા કપડાં પહેરીને આવવાનું કહ્યું હતું આ સાંભળી છોકરીને લાગ્યું તેના માટે કંઈક સરપ્રાઈઝ હશે. તે ખુશીથી ડેટ પર ગઈ અને પછી તેની સાથે જે થયું તેનો અનુભવ તેણે પોતાની મિત્ર સાથે શૅર કર્યો.

Man asks Tinder match to for first date & takes her to granny's funeral

વાત છે ઇંગ્લેન્ડના લીડ્સમાં રહેનારી એક મહિલાની, જેણે પોતાની સાથે ઘટેલી ઘટના જણાવી, તેણે છોકરાના નામનો ખુલાસો નથી કર્યો, પણ તેણે જણાવ્યું કે છોકરાએ મને ડેટ પર બોલાવી, કીધું હતું કે બ્લેક ડ્રેસ પહેરીનેજ આવજે હું તને સરપ્રાઈઝ આપીશ અને તેની દાદીના અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં લઇ ગયો. ટ્વિટર પર છોકરીની ડેટની આ સ્ટોરી વાયરલ થઇ ગઈ છે.

READ  મોબાઈલ ફોનની ચોરી કરનારી મહિલાઓ CCTV કેમેરામાં કેદ, જુઓ LIVE VIDEO

Man asks Tinder match to for first date & takes her to granny's funeral

અંતિમ સંસ્કાર દરમિયાન છોકરો છોકરીનો હાથ પકડીને ફૂટી ફૂટીને રડતો હતો. છોકરીએ કહ્યું કે તેને મજબૂરીમાં કોઈ અજાણી વ્યક્તિને સહારો આપવો પડ્યો. જયારે છોકરાએ છોકરીને પિક કર્યા બાદ પોતાની કાર સ્મશાન પાસે ઉભી રાખી તો છોકરીને લાગ્યું કે કદાચ પેટ્રોલ પતિ ગયું હશે પણ જયારે છોકરો તેને સ્મશાનમાં લઇ ગયો ત્યારે તેને પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો.

READ  VIDEO: અમદાવાદના અનેક વિસ્તારમાં પહેલા વંટોળ અને પછી મેઘરાજાની એન્ટ્રી

Man asks Tinder match to for first date & takes her to granny's funeral

 

વાત એમ છે કે થોડા સમય પહેલાજ છોકરાનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું હતું અને તે બાદ તેને આ કઠિન સમયમાં એક સાથીની જરૂરિયાત હતી તેથી તેણે છોકરીને બોલાવી હતી. બાદમાં છોકરાએ છોકરીને તેના ઘરે ડ્રોપ કરી દીધી હતી.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=187]

READ  ભારતનું નાનકડું રાજ્ય મણિપુર આ રીતે આપશે યૂરોપના વિકસિત દેશ મોંટેનેગ્રોને માત ! માત્ર 2 મીટરના અંતર સાથે ભારત બનાવશે આ ગૌરવપૂર્ણ WORLD RECORD, જુઓ VIDEO

Man blackmails girl with photos, booked | Ahmedabad - Tv9GujaratiNews

FB Comments