મુંબઈઃ મોબાઈલ પર મહિલાને હેરાન કરવાની મળી સજા, મહિલાએ યુવકની કરી નાખી ધોલાઈ

Man beaten up for harassing woman, Mumbai

મુંબઇમાં એક વ્યક્તિને મોબાઇલ પર મહિલાને હેરાન કરવી ભારે પડી ગઈ. વાત વસઇની છે. જ્યાં એક મહિલાએ યુવકને ધોલાઇ કરી નાખી. યુવક દારૂના નશામાં ધૂત હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જેમાં એક મહિલા યુવક પર લાફા વાળી કરી દીધી.

આ પણ વાંચોઃ  ગોવા એરપોર્ટ પર સલમાન ખાનને આવ્યો ગુસ્સો, જુઓ વીડિયોમાં કે પછી શું થયું?

મહિલાનો આરોપ છે કે, આ યુવકે તેના સ્ટોરના બેનરમાંથી મોબાઇલ નંબર લઇ લીધો. અને ત્યારબાદ ફોન કરીને અશ્લીલ માગણીઓ કરતો. મહિલાનો દાવો છે કે, તેણે તેને સમજાવ્યો કે તે ફોન ન કરે. છતાં તે ન માન્યો. તેથી રોષે ભરાયેલી મહિલાએ તેને પકડીને માર માર્યો. હાલ આરોપીને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

READ  જયારે રસ્સીખેંચની રમત રમતાજ વિદ્યાર્થીનું થયું મોત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments