ગોવામાં બુરખાધારી મુસ્લિમ મહિલાના વેશમાં લેડીઝ ટૉયલેટમાં ઘુસી ગયો શખ્સ, પોલીસે કરી ધરપકડ

ગોવા પોલિસે પણજીમાં બુરખો પહેરીને સ્ત્રીઓના ટોયલેટમાં જનાર 35 વર્ષીય વ્યકિતની વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે.

 

આરોપી શનિવારે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર આવેલ સ્ત્રીઓના ટોયલેટમાં જતો રહ્યો હતો. આરોપીની ઓળખાણ વિરજીલ ફર્નાનડિસ તરીકે થઈ છે. તેને ત્યાં હાજર રહેલા લોકો દ્વારા પકડવામાં આવ્યો હતો. તે એક સરકારી કર્મચારી છે.

ગોવા પોલિસનું કહેવું છે કે આરોપીની વિરૂધ્ધ કલમ 419 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તે પણજી બસ સ્ટેન્ડ પર આવેલ સ્ત્રીઓના ટોયલેટમાં જતો રહ્યો હતો. એવી જગ્યાઓ જ્યાં ખાલી સ્ત્રીઓજ પ્રવેશ કરી શકે છે, તેવી જગ્યાએ પુરૂષો બુરખો પહેરીને જતાં હોવાના કેસો વધી રહ્યાં છે.

[yop_poll id=1510]

Valsad: Massive fire breaks out in a company at Gundlav GIDC- Tv9

 

FB Comments

TV9 Webdesk 9

Read Previous

‘દેશભક્તિની લાગણી’ મુદ્દે BOLLYWOODની બે અભિનેત્રીઓ સામ-સામે, કંગનાએ ANTI-NATIONAL કહેતા શબાનાએ કંગના માટે વાપર્યા કંઇક આવા શબ્દો

Read Next

BIG DECISION : કાશ્મીરમાં ISI સાથે સંપર્ક ધરાવતા અલગતાવાદી નેતાઓનું સુરક્ષા કવચ પાછુ ખેંચાયું

WhatsApp chat