મોરબીના ટંકારા નજીક લતીપર ચોકડી પાસે નિર્માણાધીન બ્રિજ પર ચડી યુવકે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

Man climbs up bridge, rescued Morbi bridge par chadi ne yuvak ne bachavyo

મોરબીના ટંકારા નજીક લતીપર ચોકડી પાસે નિર્માણાધીન બ્રિજ પર ચડી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. નશાની હાલતમાં બપોરે એક યુવક ઓવરબ્રિજ પર ચડી ગયો. અને બ્રિજના સળિયા પકડીને નીચે પડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે બ્રિજ પર કામ કરતા મજૂરોની યુવક પર નજર પડી. મજૂરોએ નશાની હાલતમાં આપઘાતનો પ્રયાસ કરી રહેલા યુવકને પકડીને નીચે ઉતાર્યો.

READ  વાતાવરણમાં ભારે પલટો, ધૂળની આંધી સાથે કમોસમી વરસાદ, એક તરફ માવઠાની મુસીબત તો બીજી તરફ ગરમીથી લોકોને રાહત

આ પણ વાંચોઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સરકારી બાબુઓ પ્રત્યે વ્યક્ત કરી નારાજગી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments