અમદાવાદ: LG હોસ્પિટલમાં એક યુવકની દાદાગીરી આવી સામે, પોલીસે કરી અટકાયત

Man detained for threatening staff with knife in LJ hospital, Ahmedabad ahmedabad LG Hospital ma ek yuvak ni dadagiri aavi same police e kari aatkayat

અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાં એક યુવકની દાદાગીરી સામે આવી છે. આ યુવક હોસ્પિટલમાં ચપ્પુ લઈને ઘૂસી આવ્યો હતો અને એક્સરેની લાઈનમાં ઉભેલા દર્દીને ચપ્પુ બતાવી ધમકી આપી હતી. પોતે પહેલાં એક્સરે કરાવશે તેવું કહી લાઈનમાં આગળ રહેલા દર્દીને લાત મારી ચપ્પુ બતાવ્યુ હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Nearly 69% political funding comes from unknown Sources, Says ADR Report - Tv9

જો કે બાદમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીએ તાત્કાલિક પોલીસ બોલાવી હતી અને દાદાગીરી કરતાં આ યુવકને પોલીસને સોંપ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી વધારે ઠંડી સહન કરવા રહેજો તૈયાર

 

આ પણ વાંચો: ગણતંત્ર દિવસ પહેલા જ પુલવામામાં જૈશના આતંકીઓ, સેનાએ 3 લોકોને ઘેરી લીધા

FB Comments