VIDEO: ભાવનગરમાં કાળઝાળ ગરમીના કારણે એક યુવકનું નીપજ્યું મોત

ભાવનગરમાં ગરમીના કારણે એક યુવકનું મોત નીપજ્યું છે. શહેરના કૂંભારવાડા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક યુવકનું કાળઝાળ ગરમીના કારણે મોત નીપજ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. મોટા ભાગના શહેરોમાં તાપમાન 43 ડીગ્રીને પાર થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસમાં ગરમીના કારણે મોતની ઘટનાઓ પણ સામે આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Surat : What do consumers expect from Budget 2017 ? - Tv9 Gujarati

આ પણ વાંચો: રાજકોટ: ખેડૂતોના 4 દિવસથી ચાલતા આમરણાંત આંદોલનનો આવ્યો અંત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments