પોલીસ મથકમાં આત્મહત્યાનો પ્રયાસ! પોલીસની હાજરીમાં ગટગટાવ્યું એસિડ, જુઓ VIDEO

જૂનાગઢના વંથલી પોલીસ મથકમાં ઘૂસેલા એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ. છરી અને બ્લેડ સાથે ઘૂસેલા આ યુવકે પહેલા પોલીસ મથકમાં ધમાલ મચાવી અને ત્યારબાદ પોલીસની હાજરીમાં જ એસિડ પીધું. યુવકે એસિડ ગટગટાવતા પોલીસ મથકમાં અફરા તફરી ફેલાઇ ગઇ. પોલીસ મથકમાં એસિડ પીનાર 22 વર્ષિય યુવકનું નામ જયેશ વાઘેરા છે, જે મોટા કાજલીયાળા ગામનો વતની છે. જોકે 108ની મદદથી પોલીસે આ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો. મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ પોલીસે આ યુવકને દારૂના કેસમાં પકડ્યો હતો.

READ  કલમ 370 લઈને PM મોદીની એક તસવીરે ધૂમ મચાવી છે, ઈન્ટરનેટ પર ઝડપથી થઈ રહી છે વાયરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભલે એર સ્ટ્રાઇકના કોંગ્રેસ નેતાઓ પુરાવા માંગી રહ્યા હોય,પરંતુ હવે ભાજપની સામે કોંગ્રેસ પણ હવે લઇ રહી છે 'એર સ્ટ્રાઇક'નો શ્રેય !

 

FB Comments