VIDEO: માનવભક્ષી દીપડીને પકડવામાં વન વિભાગને મળી સફળતા, અમરેલીના કાગદડી ગામથી પકડાઈ દીપડી

'Man Eater' female leopard trapped in Amreli's Kagdadi village region manavbhakshi dipdi ne pakadva ma van vibhag ne madi safadta amreli na kagdadi gam thi pakdai dipdi

અમરેલીમાં માનવભક્ષી દીપડા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર અમરેલીના કાગદડી ગામેથી વન વિભાગે દીપડી ઝડપી પાડી છે. જો કે, હજુ માનવભક્ષી દિપડો પકડાયો નથી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ આતંક મચાવ્યો છે અને અનેક લોકો પર હુમલો કરી ચુક્યો છે. આ દીપડાને પકડવા માટે વન વિભાગે દિવસ રાત એક કરી દીધા છે. જે ત્રણ દીપડાઓની શોધખોળ ચાલી રહી છે, તેમાંથી આ એક દીપડી હોવાનું મનાઈ રહ્યુ છે.

READ  બિનસચિવાલય પરીક્ષા વિવાદ: આંદોલનને કોંગ્રેસે આપ્યું સમર્થન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પરીક્ષાર્થીઓ વચ્ચે પહોંચ્યા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments